All Categories - Gujarat Status

All Categories



          New Update Status


સમય નથી મળતો એટલે બાકી તને પણ બતાવત નફરત કરતા અમને પણ આવડે છે....!

ક્યારેય વાંચીને ન કરશો અનુમાન અમારી લાગણીઓનું અધૂરું તમને સમજાશે નહીં...... અને પૂરું અમે લખતા નથી......

અમારી કદર કોઇ કરે કે ના કરે સાહેબ જે ઓળખે છે તે દિલથી જાન આપવા તૈયાર છે........

રામે ધનુષ તોડ્યું સીતા પ્રેમથી આવી કૃષ્ણએ વાંસળી વગાડી રાધા દોડી આવી અમે ખાલી નંબર માગ્યા ત્યાં તો પોલીસ ની ગાડી આવી….. ‘’આમ થૉડી હોય’’

“મિત્ર” અને "ચિત્ર" જો ખરેખર દિલથી બનાવશો તો એના "રંગ" નિખરી આવશે......

વીધી સાથે વેર ના થાય જીવન આખું ઝેર ના થાય કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત. એમાં કઈ ફેર ફાર ના થાય…

^પગલી^ એ કહ્યું દિલમાં અમને રાખો….. અમે કહ્યું દિલ જ તમે રાખો...

ગુલામી કરીએ તો મા ખોડલ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ......

કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી….!



Show All Status