Attitude Status - Gujarat Status

Attitude Status

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” જ્યાં સિંહ પણ પાણી પીએ છે…

લાવીશ ભાઈ લાવીશ☝એક⌚સમય એવો પણ લાવીશ..
મને મલવા માટે લોકો તરસશે ને હુ બધાને લાઈનમાં બોલાવીશ....

માન આપે તેને માટે જીવપણ આપી દેવાનો....
બાકી ખોટા ઉચા નીચા થાય તો
🔫💥ભડાકા જ થાય 🔫બીજુ કાય નૉ થાય…..

દુનિયા જીતી જાશુ વાલા
બસ ભાયુ ભેગા ને,
ભડવા છેટા રેજો.......

સિંહ જેવા સાથી ने ઉંદેઙા जेवा દુશ્મન અને તમારા જેવા ભાઇબંધ હોય તૉ મોજ જ હોય વાલા.....

💪જીંદગી 👌 એવી જીવો કે 👇
🌍ગુગલ પણ તમને 🌑ગોતતુ આવે કે ☄ કયા છે મારો 😉વાલો…..

આમાં સ્ટેટસ નિ કાંઈ જરુર નથી વાલા આમા તો મારી નશીલી આંખજ કાફી છે…..

તમારો વિરોધ વધારે થાય ત્યારે સમજી લેવું.......
એ લોકો કાં તો તમને માપી નથી શકતાં કાં તો તમને આંબી નથી શકતાં…..|

સળી કરવા વાળા ધ્યાન રાખજો સમય ખરાબ છે એટલે શાંત બેઠો છુ સમય આવશે ત્યારે વ્યવસ્થીત દશઁન કરાવીશ……

મોજ માં અમે ફરિએ…..
| ____અને____|
બળતરા આખુ ગામ કરે.....

પગલી તારા જેવી Pendrive ને Hack કરવા માટે
ભગવાને અમારા જેવા Virus ઓ ને જનમ આપયા છે…….😘

બદનામી ની બીક તો એને હોય સાહેબ......
જેનામા નામ કમાવાની હિંમત ના હોય ……

કોઈને દુખ ના લાગે માટે મૌન વજનદાર રાખું છુ બાકી શબ્દો તો હુ પણ ધારદાર રાખું છુ…..!બદનામી ની બીક તો એને હોય સાહેબ...... જેનામા નામ કમાવાની હિંમત ના હોય ……

મારી Life મા હુ વિચારુ ઓછુ છુ પણ જે વિચારુ છુ એ કરીને રહુ છુ.........

હાલી ને આવ્યા નથી હાલી ને જવાના નથી તો પછી "અમુક"લોકો શું સાવ હાલી નિકળ્યા છે.....

ખોટી અમારી જોડે મગજમારી નઇ કરવાનીબ ખુશી ખુશી જીવી લેવાનું બાકી ક્યારે તસ્વીર બનીને ભીંતે લટકી જશો ખબર પણ નઇ પડે....

જિન્દગી તો સસ્તી જ છે મારા વાલા બસ આપણા જીવવાના નખરાં થોડા મોંઘા_છે..✏

''ખાલી સાહેબ વર્ષ બદલાવાનું છે હો, બાકી તાકાત ને તેવર તો હતા એના એ જ રેવાના…."

જોવા મા સીધા લાગીએ પણ છીએ ડેરીંગન ના ડાગલાં….ભૂલ ચુક માફ કરવી…. બાકી થતી વિધિ કરી લેવી……

ઈ તો ડણકુ દેતી ને ગીર ગજાવતી સિંહણ બાકી સાવજ ને અેમ કાંઈ પ્રેમ નો થાય હો બાપ

સાહેબ.. આપડો વટ એ જ આપણી ઓળખાણ…..

"માન મર્યાદા અને મોભો હોવો જોઈએ,
વીરા બાકી બધું તો
રાવણ પાસે પણ હતું.....

અત્યારે તો બંધોબંધ ચાલીએ છીએ હવે જોવાનું એ છે કે ઉપરવાળો બંધ બાજીમાં એક્કો આપે છે કે જોકર

એ જ ઘોડા એ જ અશ્વાર એ જ બખતરીયાં પલાણ નથી ખુટ્યા ધાવણ ધરા ના નથી મટી મરદ ની ઓળખાણ.....

સમય તો બધાય નો આવે આજે તમારો તો કાલે અમારો ભાઈ એટલે જરાક ધ્યાન રાખજો.........

કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ રાખની નીચે પણ આગ સળગતી હોય છે

નડવાનુ કિડી ને પણ નઈ પણ જો વચ્ચે આવેતો.... મૂકવાનો સિંહ ને પણ નઈ.....

હુકમ કા ઈકા ભી મે હુ ઓર તાસ કા જોકર ભી મે હુ યાતો બાજી જીત તા હુ યા બાજી પલટ દેતા હુ

ભલે ને કૉઇ ના દીલ મા હૂ નૉ ધડકુ પણ આખૉ માં તૉ ઘણા ને ખટકુ છું……!

દુનીયા ને સાહેબ એકવાર તમારી તાકાત નો પરચો આપવો પડે નહીંતર લોકો માથે ચડી ને નાચે એમ છે.....?

એ જ ઘોડા એ જ અશ્વાર એ જ બખતરીયાં પલાણ નથી ખુટ્યા ધાવણ ધરા ના નથી મટી મરદ ની ઓળખાણ.......@

સમય તો બધાય નો આવે આજે તમારો તો કાલે મારો ભાઈ એટલેજરાક ધ્યાન રાખજો……,,,,

વટ તો હોય જ ને સાહેબ મિત્રો નો હાથ છે અમારી ઉપર....../

હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય..,,,,

હોત ટોળે જો સિંહ હજારો કરત વાતું શ્વાન પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન…..@

તમારે તમારો પરીચય ખુદ આપવો પડતો હોય તો સમજી લેવું સફળતા હજી દુર છે….

નય હોય તો ચાલશે...પણ વીરા નબળું નય ચાલે.....

આડો હાલુ તો તને ખોટું લાગે અને સીધો હાલુ તો મારા ભાઈઓને ખોટું લાગે હલાશે તો આડુ જ…..

ખેડૂત ના દિકરા છીએ..બાપ જે છોડ ને ઉછેરતા આવડે એને લણતા પણ આવડે….

લાખ હીરે જડેલા હો ભલે તમે જીભમાં પણ ખાનદાની જોઈએ…..

જંગલ માં સાવજ તો ધણાંય હોય સાહેબ પણ રાજ કરવાના સિંહાસન બધાય પાસે ના હોય,…..

તું પણ યાદ કરીશ મને. બસ મારો સમય આવવા દે.....

હાલી ને આવ્યા નથી હાલી ને જવાના નથી તો પછી "અમુક"લોકો શું સાવ હાલી નિકળ્યા છે…..!

ખોટી અમારી જોડે મગજમારી નઇ કરવાની ખુશી ખુશી જીવી લેવાનું બાકી ક્યારે તસ્વીર બનીને ભીંતે લટકી જશો ખબર પણ નઇ પડે….

જેટલો બદલી શકતો તો એટલો બદલી ગયો છુ હવે જેને વાંધો હોય એ પોતા નો રસ્તો બદલજો......

જિન્દગી તો સસ્તી જ છે मारा वाला…..
બસ આપણા જીવવાના નખરાં થોડા મોંઘા છે…..

કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ રાખની નીચે પણ આગ સળગતી હોય છે……

હું જ હોશિયાર છું એ મારો વહેમ છે પરંતુ મને કાંઇ ખબર નથી પડતી એ તમારો વહેમ છે.....

અત્યારે તો બંધોબંધ ચાલીએ છીએ, હવે જોવાનું એ છે કે ઉપરવાળો બંધ બાજીમાં એક્કો આપે છે કે જોકર.

માન, મર્યાદા અને મોભો હોવો જોઈએ વીરા બાકી બધું તો....
રાવણ પાસે પણ હતું....

મે ઑરો કિ તરહ મિલાવટ નહીં કરતા... "છોરી" 'મોહબ્બત હો યા નફરત' જોભી કરતા હુ પુરી સિઁદ્દત સે કરતા હુ.....

સાહેબ અરમાન એટલાં ઉંચા પણ ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે.....

ક્યારેય વાંચીને ન કરશો અનુમાન અમારી લાગણીઓનું
અધૂરું તમને સમજાશે નહીં...... અને પૂરું અમે લખતા નથી......

આપણ ને હારું બધુ ગમે ... પણ કોઈ રમાડે એમાં હલી જાય હો ભાઈ .......

લડવાનું મન થાય તો આવી જાજો રસ્તો તમે બદલ્યો છે અમે નહિ.......

માણસો ભલે ખોટી કરે કે સાચી બસ એ જોવો કે વાતું તો આપડી કરે ને.....

Attitude તો અપનાભી ખતરનાક હે બેબી જીશે ભૂલા દિયા ઉસે ભૂલા દિયા ફિર એક હી શબ્દ યાદ રહતા હે .......??
Who Are U....... ?



इश्क़ करने निकले थे टपरी की चाय पी कर आ गए.....!

दिल ♥ तो मेरा लोहे जैसा था पर मुझे क्या पता तू चुम्बक बन के आएगी....!

काश हम भी आज तुम्हें i Love You कह पाते....!

गजब का नशा छाया है भोले की भक्ति मे आज पूरी रात जागूँगा महादेव की मस्ती मे......!

हमारी महफिल में लोग बिन बुलाये आते है क्यूंकि यहाँ स्वागत में फूल नहीं दिल बिछाये जाते है .......!

माना की हम गरीब है यह बात तो सच है लेकीन कोई ‪अपना‬ बना ले तो उसका हर गम‬ खरीद सकता हु.....!

खुद को भूल न जाऊं भटक न जाऊं कहीं एक टुकड़ा आइना जेब में रखता हूँ अक्सर....!

हम भी दरिया है हमे अपना हुनर मालूम है
जिस तरफ भी चल पडेंगे, रास्ता हो जायेगा.....!

पगली‬ तू सिर्फ स्टेटस देख प्यार तो अपने आप हो जायेगा.....!

तु अपने पापा की परी है तो क्या हुआ हम भी अपने बाप के नवाब है....!

प्यार हे तो ठिक है अगर Attitude है तो Baby तु अपने घर मे ही ठिक है.....

ए लडकी तु तेरे ‪Attitude‬ का फोटो खींचकर ‪OLX‬ पर बेच दे कयोंकी हम पुरानी चीजे पसंद नही करते.....!

हम तो पहले से बिगडे हुऐ है हमारा कोई क्या बिगाड लेगा....!

तू हमारी क्या बराबरी करेगी ए पगली.. हम तो न्यूज भी डीजे पर सुनते हें.....!