Mtivational Status - Gujarat Status

Mtivational Status

તકદીર સાથે લડ્વામ મજા આવે છે મિત્રો ઍ મને જીતવા નથી દેતી અને હાર તો હૂ સ્વીકરુ નહી….!

મંજિલ સુધી પહોચવા માટે સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે…!

કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો….!

જીવન મા સફળ થવા માંગો તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો….!

ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ…..!

અવસર ની રાહે નઈ બેઠો તમે આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે…..!

જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે…..!

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે…!

મંજિલ તો મારા કદમોથી ઘણી દૂર છે પણ મને તસલ્લી ઍ વાત ની છેકે મારા કદમ મારી સાથે છે…..!

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા “કેમકે” પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા….!

મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે…..!

કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી….!

અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો…..!

ડર કોઈ ઉમ્મીદ વગર નથી હોતો અને ઍવિજ રીતે ઉમ્મીદ કોઇ ડર વીના….!

આકાશ ની ઉંચાઈ પર ઉડવા વાળાઓ જરા આ ખબર તો રાખજો કે જન્નત સુધી પહોચવાનો રસ્તો આ જમીન ની માટીમાથી જ જાય છે…..!

દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી, કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે….!!



मुश्केलीओ रू थी भरेला कोथळा जेवी होय छे जो जोया ज करो तो बहु भारे देखाशे पण जो उपाडी लेशो तो हळवीफूल ज होय छे....!