FriendShip Status - Gujarat Status

FriendShip Status

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી

હમ 👉વહા 👬દૉસતી કરતૅ☝હૈ જહા💮જાન 👈સે જયાદા જુબાન કી કિમંત 👉હૉતી હૈ..

દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે ને દોસ્ત અર્જુન પણ હોય... કર્ણ કે કૃષ્ણ થાવું, એ આપણાં પર રહ્યુ..

દોસ્તો ની મહેફિલમાં દોસ્તી ની ફૉજ છે ભાઈઑ ની ભેળા જિંદગી ની મૉજ છે....

જયાં સાત પેઢીયું સુધી ઓળખાણ નો હોય છતાંય ભાઈ જેવો સબંધ હોય. એનું નામ ભાઈબંધ😍✌....

ખરાબ છીએ એટલે જ મોજ મા ફરીએ છીએ બાકી સારા હતા ત્યારે ક્યા કોઈએ એવોર્ડ દીધો હતો 😎 ભાઈબંધ નહી ગાંડી........ જીગર નો કટકો છે…

દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે...!! હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર..!!

ભાઈ રાખવો હોય તો સિંહ જેવો રાખો વાલા,,,,,
બાકી શિકાર તો #કુતરા પણ કરે...!!!

😂મસ્તી નહી તો 🏢કોલેજ બેકાર
🍃સૂગર નહી તો 🍲ચાય બેકાર
❤લવ નહી તો ☺લાઈફ બેકાર
😪સપને નહી તો 🌆રાત બેકાર
🌹🌹ઓર🌹🌹
આપ જેસે ં👫👫દોસ્ત સાથ નહી તો જીદંગી બેકાર👏👏

ભાઇ કિંમત થી નહી કિસ્મત થી મળે છે વાલા...

ભુલી જવુ અને ભુલાવી દેવુ આ બધુ તો મગજ નું કામ છે સાહેબ તમે તો દિલ માં રહો છો ચિંતા ના કરતા હો...✍

“રુપ” રુપીયો ને “રજવાડુ” કાલ જતુ રહેશે “સાહેબ” પણ“ ભાવ થી બાંધેલી ભાઈબંધી ”ભવ એ ભવ રેહશે….

પ્રેમ તો બધા કરે છે સાહેબ ક્યારેક દોસ્તી કરી જોજો મજા આવશે

એવો વિચાર ના કરો કે મોટા માણસ
મારા મિત્ર થાય એવા વિચાર કરો કે
મારા મિત્રો મોટા માણસ થાય.

તેવડ હોય તો દુશ્મન બની લડીલેજો પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરતા…

*તારુ_👰_રૂપ_ભલે_લાખો_મા_એક_હોય_ગાંડી_😉_પણ_😘_"_હૂ_"_👤_અને_"_મારા_ભાઈ_"_👬_તો_કરોડો_✨_મા_એક_☝🏻_છીએ_😍

દોસ્ત સાથ હો તો રોને મે ભી શાન હૈ દોસ્ત ના હો તો મહેફિલ ભી શમસાન હૈ….

Dosti સાચી હોવી જોઇએ.. પાક્કી તો સડક પણ છે..
😎 Happy friendship day😎

👑🔰આમ તો આ અંગ્રેજો એ આપેલી તારીખ છે એટલે કઈ દવ છું *હેપી ફ્રેન્ડ શિપ ડે* બાકી *સબંધો* ના વાર ના હોય અને *મિત્રતા* ની તારીખ ના હોય વાલા....
``` Happy Friendship Day```🔰👑

👬દોસ્ત તારી દોસ્તી 👬 મને પ્રાણ થી છે પ્યારી....😘
🔫 જીવ ભલે જાય નહી ભુલુ તારી યારી…..👬👬

ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની આતો કુદરત ની ભલામણ છે વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા મિત્રો

મર્ડર થાય તો પોલીસ આવે ઈમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ આવે ને ❣જો કોઇ માર! Dost ને હાથ ♂ અડાડે તો "Bhai" પોતે આવે....

આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે

દોસ્ત તારી ગેરહાજરી એટલે ''ફીલ'' .. અને તારી હાજરી એટલે ''મહેફિલ

તું સિંહ બની ને આવ દોસ્ત અમે ગીર જેવું દિલ લય ને જ બેઠા છીએ...

ઇતિહાસ સાક્ષી છે કે તમને હરાવવા માટે ખુદ મોરલીવાળા ને પણ યોજના બનાવવી પડે જો તમારી પાસે કર્ણ જેવો મિત્ર હોય તો….

ચોકલેટ ની મીઠાશ જીભ પર એક મિનિટમાટે રહે છે પરંતુ સારા મિત્ર ની મીઠાશ તો હદય માં જીંદગી ભર રહે છે

તુ હસિન છો તો ભાડ
મા જા મારા માટે તો
મારો ભાઈ જ જીંદગી છે

હથિયાર ની શુ જરૂર...જયારે સાવજ જેવા ભાઈ હોય.
તો.દુશ્મનો ના કાળજા એમ ને એમ ધુજવા લાગે હો વાલા..

દોસ્ત મારો જીગરજાન લાખો મા એક તારી મારી ભાઈબંધી મા નથી મતભેદ

વીરા આ લાગણી છે લાગણી... કાઇ કપડા નથી કે બે મિનિટ મા બદલી નાખું દોસ્તી ની મોજ હૉ ...વાલા

મારા વીરા દોસ્તી માટે કાઇ પ્રપોઝ નો હોય દોસ્તો ને
ખાલી ભાઇ કહો ત્યાં દુખ ના ભાગીદાર થય જાય....

ખાલી રાશનકાર્ડ જ જુદાં છે સાહેબ બાકી તો ભાઈયો જ છીયે......

વાલાવો અમારી દોસ્તી નો તો સુખ...દુઃખ નો ઇતિયાસ લખાય એમ છે હો.....

ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.. પણ દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.....

કાનો તો હુ પણ છું ફરક બસ એટલો છે કે એ કાનો રાધા ને લઈને ફરતો હતો ને હુ સુદામા જેવા મિત્રો લઈ ને ફરુ છુ.....

ભાઈ ભી ગલે લગા લેતે હૈ જબ દિલ મેં પ્યાર હોતા હૈ ઔર દુશ્મન ભી ઔકાત મેં આ જાતે હૈ જબ હમ....

સફર કેટલી હશે તે ખબર નથી મિત્રો તમારી સાથે જેટલી પણ હશે અનમોલ હશે......

ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવુ બહુ કઠિન છે હ્રદય કેવું ચાલે છે એ તો ડોકટર બતાવી દેશે પણ "હ્રદય" માં શું ચાલે છે એના માટે તો સાચા દોસ્તો જ જોઇએ......

લોકો નુ દિલ 1 મિનીટ માં 72 વાર ધબકે છે સાહેબ પણ મારુ 73 વાર 1 SPECIAL ધક ધક મારા જીગરી જાન ભાઈ ની લાંબી ઉમર માટે.......

જબ તક જીયા કરેગે દોસ્તી કો યાદ કીયા કરેગે મરભી ગએ તો કયા હુવા યમરાજ કે Mobile સે Message કિયા કરેગે.......

અરે ગાંડી ખોટું ના લગાડતી પણ તારો આ કાનુડો સૌથી વધારે પ્રેમ એના ભાઈ ને જ કરે છે હો.......

સાહેબ હુ પાવર અને પૈસા ને નહી પણ ભાઈ અને સંબંધને માન આપુ છુ......

અમારી કદર કોઇ કરે કે ના કરે સાહેબ જે ઓળખે છે તે દિલથી જાન આપવા તૈયાર છે........

હુ યાદ કરુ કે ના કરુ વાલા એનો વીરોધ રહેવા દે બાકી જરૂર પડે ત્યારે ખાલી સાદ કરજે તારો ભરોસો ખોટો નહી પડવા દઉ…..



सच्ची है मेरी दोस्ती आजमा के देखलो करके यकीं मुझ पे मेरे पास आके देखलो बदलता नहीं कभी सोना अपना रंग जितनी बार दिल करे आग लगा कर देखल.....!

तेरी खुशी से ही नही, तेरे गम से भी रिश्ता है मेरा तू ज़िंदगी का एक अहम हिस्सा है मेरा ये दोस्ती तुमसे सिर्फ़ लफ़्ज़ों की नही रूह से रूह का तुम से रिश्ता है मेरा...!

दोस्ती अच्छी हो तो रंग़ लाती है दोस्ती गहरी हो तो सबको भाती है दोस्ती नादान हो तो टूट जाती है पर अगर दोस्ती अपने जैसी हो तो इतिहास बनाती है....!

खुश हूँ और सबको खुश रखता हूँ लापरवाह हूँ फिर भी सबकी परवाह करता हूँ मालूम है कोई मोल नहीं मेरा फिर भी कुछ अनमोल लोगो से दोस्ती रखता हूँ...!

समंदर के लिए वो लहरे क्या जिसका कोई किनारा ना हो तारो के लिए वो रात क्या जिसमे चाँद ना हो हमारे लिए वो दिन ही क्या जिस मे आप की याद ना हो…..!

लोग रूप देखते है हम दिल देखते है लोग सपने देखते है हम हक़ीकत देखते है लोग दुनिया मे दोस्त देखते है हम दोस्तो मे दुनिया देखते है....!

कुछ रिश्ते रब बनाता है कुछ रिश्ते लोग बनाते है पर कुछ लोग बिना किसी रिश्ते के रिश्ते निभाते है शायद वो ही “दोस्त” कहलाते है...!

तन्हा सा था जब भीड़ मे, सोचा कोई अपना नहीं तक़दीर मे, फिर एक दिन आप दोस्त बने, तो ऐसा लगा, कुछ खास था इन हाथों की लकीर मे.....!

करो कुछ ऐसा दोस्ती में की ‘Thanks & Sorry’ Words बे-ईमान लगे निभाओ यारी ऐसे के ‘यार को छोड़ना मुश्किल’ और दुनिया छोड़ना आसान लगे…..!

दोस्ती ज़िन्दगी का खूबशूरत लम्हा है जिसे मिल जाये तन्हाई में भी खुश, जिसे न मिले भीड़ में भी अकेला....!

बिना पुकारे हमें साथ पाओगे करो वादा कि दोस्ती आप निभाओगे हम ये नही कहते कि हमें रोज याद करना बस याद करना उस वक्त जब अकेले अकेले चॉकलेट खाओगे....!

चेहरे की हंसी से ग़म को भुला दो कम बोलो पर सब कुछ बता दो खुद ना रुठों पर सब को हँसा दो यही राज है ज़िंदगी का कि जियो और जीना सिखा दो…..!

बादल चाँद को छुपा सकता है आकाश को नही हम सबको भुला सकते है आप को नही…..!

रब से दुआ करते हैं की मेरे दोस्तों को खुशियों का संसार मिले .... और जो मुझे मेसेज नहीं करते..... उन्हें अपनी गर्लफ्रेंड से भाई जैसा प्यार मिले.....!

सूरज के सामने रात नहीं होती सितारों से दिल की बात नहीं होती जिन दोस्तों को हम दिलसे चाहते है न जाने क्यों उनसे रोज़ मुलाकात नहीं होती....!

कभी रूठकर कभी मनाकर कभी हंसकर कभी रुलाकर तेरी दोस्ती ने सिखाया है हर पल जीना मुस्कुरा कर मुस्कुराती सुबह का स्वागत करो मुस्कुरा कर....!

अक्सर दोस्ती करने वाले अपने दोस्त की तारीफ करते रहते हैं ताकि वो उनसे जुदा न हो जाये हम इसलिए खामोश रहते हैं ताकि उन पर कोई और फ़िदा न हो जाये.....!

दोस्ती का रिश्ता दो अंजानों को जोड़ देता है हर कदम पर ज़िंदगी को नया मोड़ देता है वो अक्सर जिंदगी में साथ देता है तब जब अपना साया भी साथ छोड़ देता है...!

प्यार के मामले मे हम थोड़े कच्चे हैं, मगर दोस्ती के मामले मे हम बहुत सच्चे हैं हमारी सच्चाई बस इसी बात पर क़ायम है की हमारे दोस्त हमसे भी अच्छे हैं...!

याद रखेंगे हम हर कहानी आपकी लहरों के जैसी वो रवानी आपकी हमको जो आपने दिल में बसा रखा है ये किस्मत है हमारी और मेहरबानी आपकी...!