Good Morning - Gujarat Status

Good Morning

હૃદય. ના દ્વાર પર કંઇ ડોરબેલ ના હોય….
*સાહેબ*
એ તો મીઠી લાગણી ના હળવા ટકોરા થી જ ખુલી જાય….
|સુપ્રભાત|

બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ, તમીઝ, માન અને મર્યાદા પણ કંઈક વસ્તુ છે..... આનંદ.....
વેચાતો કે વસીયતમાં નથી મળતો સાહેબ એને ખુદ વાવી પળે પળે લણવાનો હોય.....

કોણ કહે છે...
આજે મન મનમાં વેર છે….*
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...*
સંબંધો તો ઈશ્વર ની દેન છે..*
બસ નિભાવવાની રીતોમાં…*
થોડો થોડો ફેર છે...*
< શુભ પ્રભાત >

જે *વ્યક્તિ* પાસે *નમવા* માટે ની તાકાત હોય તેની પાસે બધા ને *નમાડવા ની તાકાત* પણ હોય જ.....
સફળ થવું અધરું નથી ઇમાનદારી સાથે સફળ થવું અઘરું છે…..
[Good Morning]

સ્વભાવે થોડી ગરમી પણ જરૂરી છે સાહેબ બાકી ખારો ના હોય તો લોકો દરિયો પણ પી જાય એમ છે…..
{Good Morning }

ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી.....
‘’Good Morning’’

તાકાત શબ્દોમાં નાખો અવાજ માં નહિ કારણ કે ?
ખેતી વરસાદ ના પાણીથી થાય પુર ના પાણીથી નહી……
/Good Morning/

“મિત્ર” અને "ચિત્ર" જો ખરેખર દિલથી બનાવશો તો એના "રંગ" નિખરી આવશે......

સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો.....
^GOOD Morning^

ભાવ , અભાવ ને પ્રભાવ *આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે.....
*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો.....
*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો....
*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો.....
* કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે.....
*શુભ સવાર*



गुलशन में भँवरो का फेरा हो गया पूरब में सूरज का डेरा हो गया मुस्कान के साथ आँखे खोल प्यारे एक बार फिर से प्यारा सा सवेरा हो गया… Good Morning

हम ना होते तो आप खो गए होते अपनी जिंदगी से रुसवा हो गए होते यह तो आपको Good Mornig कहने के लिए उठे है वरना हम तो अब तक सो रहे होते…..

सुबह का मौसम जैसे जन्नत का एहसास आँखों में नींद और चाय की तलाश जागने की मज़बूरी थोड़ा और सोने की आस पर आपका दिन शुभ हो हमारी सुप्रभात के साथ। ! सुप्रभात !

चेहरे पे हँसी आँखों मे खुशी गम का कही काम ना हो हर सुबह लाए आपके जिंदगी मे बहुत खुशियाँ जिसकी ढलने की कोई शाम ना हो ! GOOD MORNING !

ज़िन्दगी तब बेहतर होती है जब हम खुश होते हैं लेकिन यकीन करो ज़िन्दगी तब बेहतरीन हो जाती है जब हमारी वजह से सब खुश होते हैं ! GooD MorninG !

हर दिन अपनी ज़िन्दगी को एक नया ख्वाब दो चाहे पूरा ना हो पर आवा ज़तो दो एक पूरे हो जायेंगे सारे ख्वाब तुम्हारे सिर्फ एक शुरुआत तो दो। सुप्रभात

पंछियों के शोर के साथ प्यारे से एहसास के साथ एक सच्चे विश्वास के साथ हो शुरुवात आपके दिन की एक प्यारी सी मुस्कान के साथ ;;;;;Good Morning;;;;;

सुबह की शुद्ध हवाओं के साथ सुरज की किरन भीनी-भीनी खुश्बु के साथ मुबारक हो आपको एक नये सुन्दर और कामयाब दिन की शुरुआत ……Good Morning….

ज़िन्दगी तब बेहतर होती है जब हम खुश होते हैं लेकिन यकीन करो ज़िन्दगी तब बेहतरीन हो जाती है जब हमारी वजह से सब खुश होते हैं } Good Morning {

ज़िन्दगी तब बेहतर होती है जब हम खुश होते हैं लेकिन यकीन करो ज़िन्दगी तब बेहतरीन हो जाती है जब हमारी वजह से सब खुश होते हैं ……| GooD MorninG |

आपका ‘मुस्कुराना’ हर रोज हो कभी चहेरा ‘कमाल’ तो कभी ‘Rose’ हो 24 घंटे खुशी 365 दिन ‘मौज’ हो बस ऐसा ही दिन आपका हर रोज हो Good Morning

ताजी हवा मे फूलों की महक हो पहली किरण मे चिडियों की चहक हो जब भी खोलो तुम अपनी पलके उन पलकों मे सिर्फ खुशियों की झलक हो…… :-) Good Morning (-:

सूरज निकलने का वक्त हो गया फूल खिलने का वक्त हो गया मीठी नींद से जागो मेरे दोस्त सपने हकीकत में लाने का वक्त हो गया….. { Good Morning }

पानी की बुँदे फूलों को भिगा रही है ठंडी लहरे एक ताजगी जगा रही है हो जाओ आप भी इसमे शामिल एक प्यारी सी सुबह आपको जगा रही है…….

कलियों के खिलने के साथ एक प्यारे एहसास के साथ एक नए विश्वास के साथ आपका दिन शुरू हो एक मिठी मुस्कान के साथ… Good Morning ..